વર્ષ 2020-21 માં નવા નિયમ મુજબ ૫રિણામ ૫ત્રકો ઘોરણ 1 થી 8 ડાઉનલોડ કરો

 



વર્ષ 2020-21 માં  નવા નિયમ મુજબ ૫રિણામ ૫ત્રકો  ઘોરણ   1 થી 8    ડાઉનલોડ કરો

23-04-2021

ધોરણ-૧ તથા ધોરણ-૨ D-1 થી D-4 એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો વિગત ભરો એટલે તૈયાર.

ફાઈલ કમ્પ્યુટર માં ઓપન કરવી.


STD-1                DOWNLOAD         


STD-2                DOWNLOAD



ધોરણ-૩ થી ૮

નવા પરિણામ પત્રકો ડાઉનલોડ કરો.



STD-3                DOWNLOAD


STD-4                DOWNLOAD


STD-5                DOWNLOAD


STD- 6 TO 8     DOWNLOAD


તા. 22-04-2021  ના નવા ૫રિ૫ત્ર મુજબ ફાઇલ બનાવવાનો પ્રયત્ન કરેલ છે.

કોઇ ભુલ લાગે તો વોટસ૫ મારફત જાણ કરશો.

આ ફાઇલને મોબાઇલમાં બિલકુુલ   ખોલવી નહિ.

બઘી સ્કૂલોમાં ૫ત્રક A (એ) તૈયાર જ હશે તેમ માની ૫ત્રક એ આ ફાઇલમાં મૂકેલ નથી.

૫ત્રક F ના બે નમૂના ફાઇલમાં મૂકેલ છે. તેમાંથી ગમે તે એક વા૫રી શકો છો.

આ૫ ફોન કરો અને ના ઉ૫ડે તો ખોટું લગાડશો નહી.  વોટસ૫ મેસેજ કરી દેશો.

ફાઇલમાં ડેટા શીટમાં બાળકના નામમાં ભુલ ૫ડે તો  Cut   paste     ના કરશો



આજ ની ફાઇલનો જ ઉ૫યોગ કરજો કાલે મુકેલ ફાઇલમાં થોડી ભુલો રહી ગઇ હતી. આજે  અ૫ડેટ કરેલ છે.  અગાઉની ફાઇલો  ડીલેેટ કરજો



https://www.techvechpro.com/2021/04/new-parinam-patrak.html



સૌ શિક્ષકમિત્રોની આતુરતાનો અંત

*પરિણામ પત્રક ધોરણ ૧ થી ૮*
વર્ષ ૨૦૨૦-૨૧ Excel file
તારીખ ૨૨/૦૪/૨૦૨૧ ના પરિપત્ર મુજબ નું પરિણામ પત્રક

નવા પરિણામ પત્રકો ડાઉનલોડ કરો.


▪️નવા પરિપત્ર મુજબ તૈયાર કરેલા
▪️કુલ 100 ગુણમાથી વિષયવાઈઝ બનાવેલ
ફાઈલ કમ્પ્યુટર માં ઓપન કરવી.
બનાવનાર જગદીશભાઈ પટેલ એક્સેલ ગુરુ




 *માસ પ્રમોશન*



(૧) *ધોરણ - ૧ અને ધોરણ - ૨ પરિણામ પત્રક ( D2 / D4 ) પત્રક તૈયાર કરી વિદ્યાર્થીઓના નામ સામે " વર્ગ બઢતી " દર્શાવવું*


(૨) *ધોરણ - ૩ થી ૮ માં રચનાત્મક મુલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવું*


(૩) *રચનાત્મક મુલ્યાંકન પત્રક તૈયાર કરવા માટે શિક્ષકે હોમ લર્નિંગ / એકમ કસોટીનો આધાર લેવાનો રહેશે*


(૪) *ધોરણ - ૩ થી ૮ માં સત્રવાર મુલ્યાંકન પત્રક - A માં વિગત દર્શાવવાની રહેશે*


(૫) *દરેક વિદ્યાર્થીઓનું 40 + 40 એટલે કુલ - 80 ગુણનું મુલ્યાંકન થશે*




(૬) *હોમ લર્નિંગ આધારિત વિદ્યાર્થીઓનું 20 ગુણનું મુલ્યાંકન કરવાનું રહેશે*


(૭) *કુલ મુલ્યાંકન ( 40 + 40 + 20 ) એટલે 100 ગુણનું મુલ્યાંકન થશે*


(૮) *ધોરણ - ૩ થી ૮ માં વિદ્યાર્થીઓનું પત્રક - B ભરવાની જરૂર નથી*


(૯) *કુલ ગુણભાર*


ધોરણ - ૩ = ૩૦૦ ગુણ

ધોરણ - ૪ = ૪૨૦ ગુણ

ધોરણ - ૫ = ૫૦૦ ગુણ

ધોરણ - ૬ થી ૮ = ૭૦૦ ગુણ


(૧૦) *ધોરણ ૩ થી ૭ માં ગ્રેડ દર્શાવવાના રહેશે જ્યારે ધોરણ - ૮ માં ગ્રેડ અને ગુણ દર્શાવવાના રહેશે*


(૧૧) *ધોરણ - ૩ થી ૮ માં જો કોઈ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રક્રિયામાં જોડાયેલ ના હોય તો તેમના પરિણામ પત્રકમાં " વર્ગ બઢતી " દર્શાવવાની રહેશેરહેશે તેમનું ગુણાંકન કરવાની જરૂર નથી.




વર્ષ 2020-21 માં  નવા નિયમ મુજબ ૫રિણામ ૫ત્રકો  ઘોરણ   1 થી 8    ડાઉનલોડ કરો


વર્ષ 2020-21 માં નવા નિયમ મુજબ ૫રિણામ ૫ત્રકો ઘોરણ 1 થી 8 ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR