તમારા કોઈ પણ કાગળ, કોઈ પણ દસ્તાવેજ ને PDF માં સ્કેન કરવા બેસ્ટ એપ્લિકેશન
મહત્વપૂર્ણ લિંક
એડોબ PDF સ્કેનર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
તમારા કોઈ પણ કાગળ, કોઈ પણ દસ્તાવેજ ને PDF માં સ્કેન કરવા બેસ્ટ એપ્લિકેશન
તમારા કોઈ પણ કાગળ, કોઈ પણ દસ્તાવેજ ને PDF માં સ્કેન કરવા બેસ્ટ એપ્લિકેશન
તમામ મિત્રો તમામ લોકો આપણે ઘણા બધા કાગળ એવા હોય છે કે જેના ફોટા પાડીને કોઈને સેન્ડ કરીએ તો તે ફોટા ચોખ્ખા આવતા નથી અથવા સ્પષ્ટ રીતે વાંચી શકાતા નથી હવે જો આપણે કોઈને મોકલેલી વસ્તુ સ્પષ્ટ રીતે વાંચી ન શકતા હોય તો તે મોકલવાનો અર્થ શરતો નથી અથવા તો તે સામેવાળા વ્યક્તિને ઘણી બધી તકલીફો પડતી હોય છે માટે આપણે જે મોકલીએ તે જો પીડીએફ સ્વરૂપમાં મોકલવામાં આવે તો સ્પષ્ટ રીતે ચોખ્ખું સામેવાળાને વાંચતા ફાવે અને કોઈ મુશ્કેલી જણાતી નથી માટે જ્યારે જ્યારે કોઈને કોઈ ડોક્યુમેન્ટ મોકલવાના થાય કોઈ ફોટો મોકલવાનો થાય તો જેથી તેની પીડીએફ સ્વરૂપમાં મોકલવામાં આવે તો તે સરળતાથી સમજી શકે છે અને સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે અથવા તો સામેવાળાને જો કોપી કાઢવી હોય તેની ઝેરોક્ષ કાઢવી હોય અથવા તો કોઈ ફાઇલિંગ કરવાનું હોય કોઈ જગ્યાએ તેની નકલ ઉમેરવાની હોય તો જો ફોટો મોકલવામાં આવે તો તે ઝાંખો પડી જતો હોય છે એની સ્પષ્ટતા જળવાતી નથી અને જો pdf મોકલેલી હોય તો તે સરળતાથી ફોટો પાડી સ્કેન કરી અને તેની કોપી કાઢી ફાઇલિંગ કરી શકે છે અને ઓફિસ વર્ક હોય શૈક્ષણિક કામ હોય અથવા કોઈ જગ્યાએ કોઈ ફોર્મ ભરવા ગયા હોય કચેરીમાં બેઠા હોય ને આપણે ગામડેથી અથવા તો બીજી જગ્યાએથી કોઈ વસ્તુ મંગાવવાની હોય ઘરે કોઈ ડોક્યુમેન્ટ ભૂલી ગયા હોય અને ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવાની જરૂરિયાત ઊભી થાય તો જો પીડીએફ સ્વરૂપે બનાયેલી હોય તો સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય છે અને આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ પહોંચાડી શકાય છે જે મિત્રોને આવી જરૂરિયાત વાળી માહિતીની જરૂર હોય તેમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અહીંયા ગ્રુપમાં જોડાવાની લીંક ઉપર આપેલી જ છે તેમાં ક્લિક કરતા ની સાથે જ તમે અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જશો અને એવી ઉપયોગી માહિતી અમે તેમાં મૂકતા હોઈએ છીએ તો તમને પણ આવી ઉપયોગી માહિતી ની જરૂરિયાત હોય તો જે જે મિત્રોને આવી ઉપયોગી માહિતી મેળવવી હોય તે તમામે તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ આપણે કોઈપણ કાગળ કે ડોક્યુમેન્ટ ની પીડીએફ બનાવવાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની લીંક અહીં મુકવામાં આવી છે જેની ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરી શકો છો તેની વધુ માહિતી તે play store માં pdf ડાઉનલોડ નીચે જ ફોટા અને વિડીયો સ્વરૂપે મૂકેલી હોય છે તે જોઈને તમે વધુ માહિતી મેળવી શકો છો
તમારા કોઈ પણ કાગળ, કોઈ પણ દસ્તાવેજ ને PDF માં સ્કેન કરવા બેસ્ટ એપ્લિકેશન