આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

 આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

મહત્વપૂર્ણ લિંક

તમારા ગામની બીપીએલ યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

રેશનકાર્ડ ની વિગત જાણવા માટે અહીં ક્લિક કરો.

BPL યાદી ડાઉનલોડ કરો, ગામ પ્રમાણે BPL યાદી જુઓ

આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે ઉપર આપેલ લીંક પર ક્લીક કરો.

તમારો જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરતા રહો

આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

અહીં આપેલી લીંક વાળી તમે તમારા ગામની બીપીએલ યાદી ડાઉનલોડ કરી શકશો અમુકવાર સરકાર શ્રી દ્વારા બીપીએલ યાદીમાં ફેરફાર કરવામાં આવે છે તો તમે હાલ ની બીપીએલ યાદી માં શું ફેરફાર કરવામાં આવ્યો છે તમારા ગામમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે તમારા કુટુંબમાં કે તમારા પરિવારમાં તમારા સગા સંબંધીઓમાં બીપીએલ યાદી માં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ પ્રશ્નોના જવાબ આજે લીંક પર મળી રહેશે અમુકવાર આપણું પોતાનું નામ બીપીએલ યાદીમાં હોતું નથી પણ આપણને એવું લાગે છે કે આપણે પાસે બીપીએલ કાર્ડ છે તો અહીંયાં લેટેસ્ટ યાદી આપવામાં આવી છે તેમાં આપણે જોઈ લેવાનું રહેશે પણ તેના સ્ટેપ અમલ કરવાના રહેશે તેમાં રાજ્ય જીલ્લો તાલુકો અને ગામ પસંદ કરવા પછી તમારી બીપીએલ યાદી ડાઉનલોડ કરી શકાશે આ લીંક બહુ જ મહત્વની હોવાથી આપણા પરિવારના તથા સગા-સંબંધીઓના બીપીએલ લીસ્ટ જોવા માટે શેર કરજો અને તેમને જાણ કરશો

આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

કોઈપણ ની બીપીએલ યાદી ની માહિતી તમે સરળતાથી મેળવી શકો છો તમારા ગામમાં બીપીએલ યાદીમાં કોનો કોનો સમાવેશ થયો છે એ તમે જોઈ શકશો તમારું નામ બીપીએલ યાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે ખૂબ જ ઉપયોગી લીંક છે આ લીંક દ્વારા તમારા કોઈ મિત્ર સંબંધી બીજા ગામમાં રહેતા હોય અને તમારી તમારા ગામ સિવાય અન્ય કોઈ ગામ ની બીપીએલ યાદી જોવી હોય તો પણ તમે જોઈ શકો છો કોઈ ઇન્ટરનેટનો ઉપયોગ ના કરતો હોય શિક્ષિત પૂરા થયેલા ના હોય સ્માર્ટફોનના હોય તેવા મિત્રો ની બીપીએલ યાદી જોવી હોય તો તેમની મદદ કરવા માટે પણ તમે આ લીંક દ્વારા તેમના ગામની અથવા તો તેમનું નામ બીપીએલ યાદીમાં છે કે નહીં તે ચેક કરી અને ની મદદ પણ કરી શકો છો અહીં આપેલી યાદીમાંથી કોઈપણ ગામની બીપીએલ યાદી તમે જોઈ શકો છો તે મુજબ તમારે જીલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે એટલે તે ગામ નો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ ની માહિતી અહી બીપીએલ યાદીમાં મળી જશે આ ખૂબ જ ઉપયોગી લિન્ક હોવાથી તમામ ને શેર કરજો

આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

ગામડામાં ખેડૂત વર્ગ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે પણ છતાંય હવે આપણા ઘરે લેતો આસપાસમાં ક્યાંકને ક્યાંક તો સ્માર્ટ પણ જોવા મળે જ છે તેવા મીત્રો ને વિનંતી કે આજુબાજુમાં રહેતા ગરીબ પરિવારની મદદ કરવા માટે તેનું નામ બીપીએલ યાદીમાં છે કે નહીં ઓનલાઇન બતાવે છે કે કેમ તે બતાવજો અને જાણ કરજો અહીં આપેલી બીપીએલ યાદી માત્ર જાણકારી માટે મુકવામાં આવી છે તમારા ગામના તલાટી નો સંપર્ક કરી સાચી માહિતી મેળવી લેવી અને સાચી બીપીએલ યાદી મેળવી લેવી આ ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે પણ છતાં જો તમારું નામ ના હોય તો કેમ બીપીએલ યાદીમાં સમાવેશ નથી થયો તેની ચકાસણી પણ કરી લેવી તે માટે ખૂબ જ ઉપયોગી લીંક છે તલાટી નો સંપર્ક કરવો અથવા તો તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ પણ જાણ કરવી અને તમારું નામ બીપીએલ યાદીમાં ઓનલાઇન ઉપર દેખાય અને સબમિટ થાય તેવા પ્રયત્નો કરવા આ બીપીએલ યાદી જલદી જુઓ અને મિત્રોને પણ જાણ કરો

આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

Leave a Comment